Which questions are asked in TET exam?

Which questions are asked in TET exam?

1) ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ નું મુખપત્ર કયું છે?

=> શિક્ષક જ્યોત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ નું મુખપત્ર છે.

2) ક્યાં શહેરને ફૂલોનું શહેર કહેવામાં આવે છે?

=> પાલનપુર શહેરને ફૂલોનું શહેર કહેવામાં આવે છે.

3) ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે?

=> ગુજરાતનો સૌથી મોટો મહેલ લક્ષ્મી વિલાસ પેલેસ છે.

4) ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે?

=> ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય સેન્ટ્રલ લાઇબ્રેરી છે.

5) બેલ્જીયમ ના વડાપ્રધાન કોણ છે?

=> બેલ્જીયમ ના વડાપ્રધાન  એલેક્ઝાન્ડર ડી ક્રૂ છે.

6) ઈટાલીના વડાપ્રધાન કોણ છે?

=> ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની છે.

7) જાપાનના વડાપ્રધાન કોણ છે?

=> જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિડા છે.

8) મલેશિયાના વડાપ્રધાન કોણ છે?

=> મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ છે.

9) ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ કોણ છે?

=> જોકો બીડોડો ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ છે.

10) કેન્દ્રશાસિત પ્રદેશના વડા કોણ હોય છે?

=> કેન્દ્રશાસિત પ્રદેશના વડા લેફ્ટનન્ટ ગવર્નર ( ઉપ-રાજ્યપાલ) હોય છે.

ટેટ પરીક્ષાનું ફોર્મ કેવી રીતે ભરવું? – TET 1 and TET 2 Exam 2023

11) સ્વતંત્ર ભારતની પ્રથમ લોકસભાના અધ્યક્ષ કોણ હતા ?

=> સ્વતંત્ર ભારતની પ્રથમ લોકસભાના અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકર હતા.

12) લોકસભાના અધ્યક્ષ કોણ છે?

=> લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા છે.

13) ભારતના ઉપરાષ્ટ્રપતિ કોણ છે?

=> જગદીપ ધનખડ, ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ હોય છે.

14) ભારતના રાષ્ટ્રપતિ કોણ છે?

=> ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે.

15) મુખ્યમંત્રી ની નિયુક્ત કોણ કરે છે?

=> રાજ્યપાલ મુખ્યમંત્રી ની નિયુક્ત કરે છે.

16) રાજ્યપાલ નિમણૂક કોણ કરે છે?

=> રાજ્યપાલ નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે.

17) વડાપ્રધાન નિમણૂક કોણ કરે છે?

=> વડાપ્રધાન નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે.

18) ભારતના બંધારણીય વડા કોણ છે?

=> ભારતના બંધારણીય વડા રાષ્ટ્રપતિ છે.

19) રાજ્યના બંધારણીય વડા કોણ છે?

=> રાજ્યના બંધારણીય વડા રાજ્યપાલ છે.

20) રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે?

=> ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ હોય છે.

TET AND TAT EXAM IMP QUESTION AND ANSWER

21) રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યો નિમણૂક કરવામાં આવે છે?

=> રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા 12 સભ્યો નિમણૂક કરવામાં આવે છે.

22) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

=> ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ  ડો.રાજેન્દ્ર પ્રસાદ હતા.

23) ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા?

=> ગુજરાત રાજ્યના મહેંદી નવાઝજંગ , શ્રીમતી શારદા મુખરજી  પ્રથમ મહિલા રાજયપાલ હતા.

24) ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા?

=> ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા હતા.

25) ભારત ના ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી કોણ છે?

=> ભારત ના ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ છે.

gujaratijokess