શું તમે એવા ફળ ને જાણો છો,જે ફક્ત ગામડામાં જ જોવા મળતા હોય?
મિત્રો આજકાલ લોહીની ખામી એટલે કે હિમોગ્લોબીન ઓછું હોવાને કારણે એનિમિયા જેવી સમસ્યા સામાન્ય બની ગઈ છે.તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યું હશે કે લોહીના ટકા એટલે કે હિમોગ્લોબીન ઓછું થઈ ગયું છે તેને કારણે ઘણી બધી તકલીફ પડે છે.હિમોગ્લોબીન વધારવા માટે અને એનિમિયા દૂર કરવા માટે ખૂબ જ અસરકારક છે.આ ફળને એનિમિયા માટેનો હાથવગો ઉપાય એટલે ફીડલા.
ફળ
જે ફળની આજે વાત કરવાના છીએ તે દુનિયાનું સૌથી તાકતવર ફળ કહીએ તો પણ ખોટું નથી.આ ફળના ફાયદા જોઈને ભલભલા ડોક્ટર પણ ચોંકી ગયા છે.આ ફીડલા કાંટાવાળા હોય છે અને રેતાળ જમીન એટલે કે રણ પ્રદેશ જેવા વિસ્તારમાં વધુ જોવા મળે છે.ઘણા લોકો ફીડલાનું શાક બનાવીને ખાતા હોય છે તેમાં ઘણા વિટામિન અને પોષક તત્વો રહેલા હોય છે.
ફીંડલામાં રહેલા પોષક તત્વો
ફીડલામાં વિટામિન B6,વિટામિન સી, વિટામિન કે, ભરપૂર માત્રામાં રહેલા હોય છે.આ ઉપરાંત કેલ્શિયમ, ફાઇબર,એન્ટીઓક્સીડેન્ટ પણ રહેલા હોય છે.
ફીંડલાના ચમત્કારી ફાયદાઓ
- ફાઇબર વધારે માત્રામાં હોવાથી પાચનતંત્રની ઘણી બધી સમસ્યાઓ દૂર થાય છે.અપચો, ગેસ, કબજિયાત,એસીડીટી જેવી સમસ્યાઓ દૂર થાય છે.
- ફીંડલાનો ઉપયોગ કાનના દુખાવામાં પણ કરી શકાય છે.કાનના દુખાવા ની તકલીફ માં તેના અમુક ટીપાં કાનમાં નાખવાથી ખૂબજ ઝડપથી રાહત થાય છે.
- કેલ્શિયમ રહેલું હોવાથી તે હાડકાની તકલીફ જેવી કે સાંધાના દુખાવા, કમરના દુખાવા, તેમજ અન્ય કોઈ દર્દમાં ખૂબ જ લાભદાયક અને અસરકારક સાબિત થાય છે,મિત્રો તેના માટે હળદર અને સરસવના તેલ ને ગરમ કરી અને તેને જ્યાં દુખાવો થતો હોય ત્યાં લગાવી તેના ઉપર પાન બાંધવાથી દુખાવામાં ખૂબ જ ઝડપથી રાહત થાય છે. આ ઉપાયથી પગના સોજા પણ ઝડપથી ઊતરી જાય છે
- આ ઉપરાંત ફીંડલાના રસથી ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ લાભદાયક છે.તેનાથી શરીરમાં સુગર લેવલ ની માત્રા કન્ટ્રોલમાં લાવી શકાય છે.
- ફીંડલાના પાનના રસને નિયમિત પીવાથી કેન્સર જેવી ભયંકર બીમારી ને પણ મટાડી શકાય છે અને મિત્રો ખાસ કરીને જે લોકોને એનિમિયા ની સમસ્યા છે તેમના માટે તો આ અમૃત સમાન છે. ફીંડલાના રસના સેવનથી લોહીના કણ એટલે કે હીમોગ્લોબિન લેવલ વધી જાય છે અને તે સામાન્ય રેન્જમાં આવી જાય છે.
Notes: All image credited by google.