TET AND TAT EXAM IMP QUESTION AND ANSWER

TET AND TAT EXAM IMP QUESTION AND ANSWER

1) ગીતાનો શાળાકીય શિક્ષણ માં સમાવેશ કરનાર પ્રથમ રાજ્ય કયું છે?

=> હિમાચલ પ્રદેશ ગીતાનો શાળાકીય શિક્ષણ માં સમાવેશ કરનાર પ્રથમ રાજ્ય છે.

2) હાલમાં જનજાતીય ગૌરવ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો?

=> 15 નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસ તરીકે મનાવવામાં આવ્યો.

3) હાલમાં આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ નું આયોજન ક્યાં કરવામાં આવશે?

=> હરિયાણાના કુરુક્ષેત્ર માં આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ નું આયોજન કરવામાં આવશે.

4) હાલમાં સ્લોવેનિયા ની પહેલી મહિલા રાષ્ટ્રપતિ કોણ બન્યા?

=> નતાશા પર્ક મુસર સ્લોવેનિયા ની પહેલી મહિલા રાષ્ટ્રપતિ બન્યા.

5) હાલમાં પ્રસાર ભારતીના CEO ના રૂપમાં કોની નિમણુંક થઈ છે?

=> હાલમાં પ્રસાર ભારતીના CEO ના રૂપમાં ગૌરવ દ્રિવેદી નિમણુંક થઈ છે.

ટેટ પરીક્ષાનું ફોર્મ કેવી રીતે ભરવું? – TET 1 and TET 2 Exam 2023

6) હાલમાં કોણે ગુગલ 2022 માટે ડૂડલ જીત્યો છે?

=> શલોક મુખર્જી ગુગલ 2022 માટે ડૂડલ જીત્યો છે.

7) વર્ષ 2022 ના શ્રી લાલ શુક્લ સ્મૃતિ ઈફ્કો સાહિત્ય સન્માન થી કોને સન્માનિત કર્યા?

=> જયનંદન વર્ષ 2022 ના શ્રી લાલ શુક્લ સ્મૃતિ ઈફ્કો સાહિત્ય સન્માન થી સન્માનિત કર્યા.

8) કયું શહેર ‘ભારતનું પેરિસ’ તરીકે ઓળખાય છે?

=> જયપુર શહેર ‘ભારતનું પેરિસ’ તરીકે ઓળખાય છે.

9) કોને‘પૃથ્વી પર સ્વર્ગ’તરીકે ઓળખાય છે?

=> જમ્મુ, કાશ્મીર ખીણ ‘પૃથ્વી પર સ્વર્ગ’તરીકે ઓળખાય છે.

10) કયું રાજ્ય ‘જંગલોની ભૂમિ’ તરીકે પણ ઓળખાય છે?

=> ઝારખંડ રાજ્ય ‘જંગલોની ભૂમિ’ તરીકે પણ ઓળખાય છે.

ભારતના સમૃદ્ધ 10 મંદિરો વિશે તમને કદાસ આ વાતો ખબર નહિ હોય

11) ભૌગોલિક સ્થિતિને કારણે કોને ‘ભારતનું હૃદય’ તરીકે ઓળખવામાં આવે છે?

=> ભૌગોલિક સ્થિતિને કારણે મધ્ય પ્રદેશ ‘ભારતનું હૃદય’ તરીકે ઓળખવામાં આવે છે.

12) ‘હાઇલેન્ડર્સની ભૂમિ’ તરીકે કયું રાજ્ય પ્રખ્યાત છે?

=> ‘હાઇલેન્ડર્સની ભૂમિ’ તરીકે મિઝોરમ રાજ્ય પ્રખ્યાત છે.

13) ક્યાં રાજ્ય ને તહેવારોની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે?

=> નાગાલેન્ડ રાજ્ય ને તહેવારોની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે.

14) કયું રાજ્ય ‘મંદિરોની ભૂમિ’ તરીકે ઓળખાય છે?

=> ઓડિશા રાજ્ય ‘મંદિરોની ભૂમિ’ તરીકે ઓળખાય છે.

15) કયું રાજ્ય ‘પાંચ નદીઓની ભૂમિ’તરીકે ઓળખાય છે?

=> પંજાબ રાજ્ય ‘પાંચ નદીઓની ભૂમિ’તરીકે ઓળખાય છે.

શ્રી જલારામ મંદિર વિરપુર નો ઇતિહાસ

16) ભારતનું 28મું રાજ્ય તેલંગાણા ક્યાં દિવસના રોજ અસ્તિત્વમાં આવ્યું?

=> ભારતનું 28મું રાજ્ય તેલંગાણા 2 જૂન 2014 દિવસના રોજ અસ્તિત્વમાં આવ્યું

17) વર્ષ 2023 માં 18માં G-20 સંમેલન નું આયોજન ક્યાં કરાશે?

=> વર્ષ 2023 માં 18માં G-20 સંમેલન નું આયોજન ભારતમાં કરાશે.

18) ગુજરાતના ક્યાં પ્રદેશ ને ‘સોનેરી પાનનો મુલક’ કહે છે?

=> ગુજરાતના ચરોતર પ્રદેશ ને ‘સોનેરી પાનનો મુલક’ કહે છે

19) હાલમાં કોના દ્વારા નારીઓના ફરિયાદના નિવારણ માટે સિંગલ વિન્ડો સુવિધા “વીરાંગના સેવા કેન્દ્ર”ની શરૂઆત કરાયી?

=> ભારતીય સેના દ્વારા નારીઓના ફરિયાદના નિવારણ માટે સિંગલ વિન્ડો સુવિધા “વીરાંગના સેવા કેન્દ્ર”ની શરૂઆત કરાયી.

20) હાલમાં ક્યાં દેશે એક્સિલન્સ ઇન લીડરશીપ ઇન ફેમિલી પ્લાનિંગ એવોર્ડ જીત્યો?

=> ભારત દેશે એક્સિલન્સ ઇન લીડરશીપ ઇન ફેમિલી પ્લાનિંગ એવોર્ડ જીત્યો.

gujaratijokess