TET 1 and TET 2 Exam Best Question with Answer

TET 1 and TET 2 Exam Best Question with Answer

1) UGC ના અધ્યક્ષ કોણ છે?
=> UGC ના અધ્યક્ષ એમ જગદીશ કુમાર છે.

2) WHO ના અધ્યક્ષ કોણ છે?
=> WHO ના અધ્યક્ષ ડો. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસ , સ્થાપના 7 એપ્રિલ 1948 જીનીવા છે.

3) ભારતીય સિનેમાના પિતામહ તરીકે કોને ગણવામાં આવે છે?
=> ભારતીય સિનેમાના પિતામહ તરીકે દાદાસાહેબ ફાળકે (1969) ગણવામાં આવે છે.

4) સૌપ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર કોને આપવામાં આવ્યો હતો?
=> સૌપ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર કોને આપવામાં જી શંકર કુરૂપ આપવામાં આવ્યો હતો.

5) સૌપ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર ભારતીય મહિલા કોણ હતી?
=> સૌપ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર ભારતીય મહિલા આશાપૂર્ણા દેવી હતી.

6) સૌપ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર ગુજરાતી સાહિત્યકાર કોણ હતા ?
=> સૌપ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર ગુજરાતી સાહિત્યકાર ઉમાશંકર જોષી (1967) હતા.

7) 57 મો જ્ઞાનપીઠ પુરસ્કાર 2022માં કોને આપવામાં આવ્યો?
=> 57 મો જ્ઞાનપીઠ પુરસ્કાર 2022માં દામોદર માઉજા આપવામાં આવ્યો.

8) હાલમાં કોને ઓસ્ટ્રેલિયા માં વડાપ્રધાન એવોર્ડ મળ્યો?
=> હાલમાં વિના નાયર ઓસ્ટ્રેલિયા માં વડાપ્રધાન એવોર્ડ મળ્યો.

9) અમુલ ડેરી ના સ્થાપક કોણ છે?
=> અમુલ ડેરી ના સ્થાપક ત્રિભુવનદાસ કિસીભાઈ પટેલ છે.

10) અમુલ ડેરી ના સંસ્થાપક કોણ છે?
=> અમુલ ડેરી ના સંસ્થાપક ડો.વર્ગીસ કુરિયન છે.

ટેટ પરીક્ષાનું ફોર્મ કેવી રીતે ભરવું? – TET 1 and TET 2 Exam 2023

11) ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની પ્રથમ મહિલા પ્રમુખ કોણ છે?(IOA)
=> ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની પ્રથમ મહિલા પ્રમુખ પી.ટી.ઉષા છે.

12) ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના એથ્લિટ કમિશનરના અધ્યક્ષ કોણ છે?
=> ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના એથ્લિટ કમિશનરના અધ્યક્ષ મેરીકોમ છે.

13) સુમિત્રા ચરત રામ એવોર્ડ (કથક )કોને મળ્યો છે?
=> સુમિત્રા ચરત રામ એવોર્ડ (કથક ) ઉમા શર્મા મળ્યો છે.

14) ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ કોણ છે? (GCA)
=> ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ ધનરાજ નથવાણી છે.

15) ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન (KVlC) કોણ છે?
=> ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન (KVlC) વિનિત કુમાર છે.

16) રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી ટ્રસ્ટ ના અધ્યક્ષ કોણ છે?
=> રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી ટ્રસ્ટ ના અધ્યક્ષ શ્રી સુરજ ભાન છે.

17) ભારતના રાજસ્વ સચિવ કોણ બન્યું છે?
=> ભારતના રાજસ્વ સચિવ સંજય મલ્હોત્રા બન્યું છે.

18) હાલમાં મિસ અર્થ 2022 કોણ બન્યું છે?
=> હાલમાં મિસ અર્થ 2022 મીના સી ચોઈ બન્યું છે.

19) ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રી કોણ છે?
=> ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા છે.

20) ભારતના 77માં ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યા?
=> ભારતના 77માં ગ્રાન્ડમાસ્ટર આદિત્ય મિત્તલ બન્યા.

Which questions are asked in TET exam?

21) હાલમાં ગૂગલ કંપનીના CEO કોણ છે?
=> હાલમાં ગૂગલ કંપનીના CEO પિચાઈ સુંદરરાજન છે.

22) સ્કૂલ શિક્ષણ વિભાગના સચિવના રૂપમાં કોણે કાર્યભાર સંભાળ્યો?
=> સ્કૂલ શિક્ષણ વિભાગના સચિવના રૂપમાં સંજય કુમાર કાર્યભાર સંભાળ્યો.

23) ભારતની ટોચની ઓઈલ અને ગેસ ઉત્પાદક (ઓએનજીસી)ના નવા ચેરમેન કોણ છે?
=> ભારતની ટોચની ઓઈલ અને ગેસ ઉત્પાદક (ઓએનજીસી)ના નવા ચેરમેન અરુણ કુમાર સિંહ છે.

24) NABARD ના અધ્યક્ષ ના રૂપમાં કોની નિમણૂક થઈ?
=> NABARD ના અધ્યક્ષ ના રૂપમાં શાજી કેવી નિમણૂક થઈ.

25) રાષ્ટ્રીય જૈવ વિવિધતાના આયોગના અધ્યક્ષ કોણ છે?
=> રાષ્ટ્રીય જૈવ વિવિધતાના આયોગના અધ્યક્ષ સી. અચલેન્દ્ર રેડ્ડી છે.

26) INTUC કર્ણાટક ના નવા અધ્યક્ષ કોણ છે?
=> INTUC કર્ણાટક ના નવા અધ્યક્ષ લક્ષ્મી વેંકટેશ છે.

27) ઓરીસા ની સરકારે ક્યા દિવસને બાજરા દિવસ તરીકે મનાવવામાં આવ્યો?
=> ઓરીસા ની સરકારે 10 નવેમ્બર દિવસને બાજરા દિવસ તરીકે મનાવવામાં આવ્યો.

Tet Exam 2023 Important 30 Questions

gujaratijokess