વાસી મોઢે પાણી પીવાથી શરીરને થતા અનેક ફાયદાઓ

વાસી મોઢે પાણી પીવાથી શરીરને થતા અનેક ફાયદાઓ
વાસી મોઢે પાણી પીવાથી શરીરને થતા અનેક ફાયદાઓ
વાસી મોઢે પાણી પીવાથી શરીરને થતા અનેક ફાયદાઓ

મિત્રો આપણે જ્યારે સવારે ઊઠીએ છીએ ત્યારે આપણા પેટમાં એટલે કે આપણી હોજરીમાં ખૂબ જ માત્રામાં એસિડ એકઠું થયેલું હોય છે.મિત્રો આખી રાત્રી નું એસિડ આપણા પેટમાં જમા થયેલું હોય છે.આપણા મોઢામાં જે લાળ હોય છે,જે લાળગ્રંથી માંથી લાળરસ ઝરે છે,તેની અંદર કેટલાય આલ્કલાઈન તત્વો હોય છે.જે આપણા પેટમાં રહેલા ઍસિડને ન્યુટ્રીલાઈઝ કરી દે છે.તેની અસર ને નાબુદ કરી દે છે.સવારના ભાગમાં આપણા મોમાં મળતી લાળને જરાય વેસ્ટ નથી કરવાની,આ લાળનો આપણે ઉપયોગ કરવાનો છે પેટમાં એકઠા થયેલા એસીડ ને નાબુદ કરવામાં.

વાસી મોઢે એટલે કઈ રીતે-

વાસી મોઢે એટલે કઈ રીતે
વાસી મોઢે એટલે કઈ રીતે

વાસી મોઢે એટલે સવારે ઉઠતાવેત બ્રશ કર્યા વગર, કંઈપણ ખાધા વગર સીધું જ પાણી પીવાનું અને જો આ પાણી થોડું હૂંફાળું ગરમ હોય તો શરીરને વધારે ફાયદો આપે છે,એટલે કે સોનામાં સુગંધ ભળે છે.જરૂરી નથી કે ગરમ પાણી જ પીવું તમે સાદું નોર્મલ પાણી પણ લઈ શકો છો.

પાણી કઈ રીતે પીવું જોઈએ-

પાણી કઈ રીતે પીવું જોઈએ
પાણી કઈ રીતે પીવું જોઈએ

સવારે ઊઠીને જ્યારે પાણી પીએ ત્યારે આ પાણી ઉભા-ઉભા નથી પીવાનું,આના માટે સૌથી શ્રેષ્ઠ મુદ્રા છે આપણે ઘુટણ પર બેસીને આ પાણીને ધીરે-ધીરે મોઢાની અંદર ફેરવીને એટલે કે તેમાં લાળરસ ભળી જાય એ રીતે તેને સમય આપીને પછી ગળા નીચે ઉતારવું જોઈએ.મિત્રો આપણે ભારતીય પરંપરામાં આપણે શૌચ માટે જે પોઝિશનમાં બેસીએ છીએ તે પોઝિશનમાં બેસીને પાણી પીવું શ્રેષ્ઠ છે.તેનાથી આપને ઘૂંટણને લગતી કોઈ સમસ્યા થતી નથી.ધીમે ધીમે પાણી પીવાથી મો ની અંદર રહેલી લાલને ભેળવી જાયછે, જેથી પેટમાં રહેલો એસિડને ન્યુટ્રીલાઈઝ કરે છે.આ રીતે પાણી પીવાથી સવાર સવારમાં ખાટા ઓડકાર આવતા હોય તે બંધ થઈ જાય છે.ખાટા ઓડકાર આવતા હોય તે વ્યક્તિએ ક્યારેય પાણીમાં લીંબુ નાખીને ન પીવું જોઈએ,કારણ કે લીંબુ પણ એસિડિક હોય છે અને આના કારણે એસિડિટી વધી શકે છે.

વાસી મોઢે પાણી પીવાના ચમત્કારિક ફાયદાઓ-

વાળને ખરતા અટકાવી ને સ્મૂધ અને મુલાયમ બનાવે છે
વાળને ખરતા અટકાવી ને સ્મૂધ અને મુલાયમ બનાવે છે

-> જો તમે વાસી મોઢે રોજે પાણી પીતા હોય તો તમારી આંખની રોશની વધી શકે છે.
-> વાળને ખરતા અટકાવી ને સ્મૂધ અને મુલાયમ બનાવે છે, કાળા વાળને સફેદ થતા અટકાવે છે.

કબજિયાત,અપચો, કે ગેસ જેવી સમસ્યા
કબજિયાત,અપચો, કે ગેસ જેવી સમસ્યા

-> ગરમ કે હૂંફાળા પાણી સાથે આમળાનું ચૂર્ણ લેવાથી કબજિયાત,અપચો, કે ગેસ જેવી સમસ્યા દૂર થાય છે.
-> લોહીની કમી હોય, આંખ ની ફરતે કુંડાળા થઈ ગયા હોય,તેમના ચહેરા પર ગ્લો નથી,જેમને ખીલના ડાઘ પડી ગયા હોય જેવી તકલીફમાં વાસી મોઢે પાણી પીવાથી આ બધી તકલીફો દૂર થઇ જાય છે.

આંખ ની ફરતે કુંડાળા થઈ ગયા હોય
આંખ ની ફરતે કુંડાળા થઈ ગયા હોય

-> જે લોકો ઓફિસ વર્ક કરે છે કે અન્ય કોઇ કારણોસર દિવસ દરમિયાન પાણી ન પી શકતા હોય તેમણે સવારે ત્રણથી ચાર ગ્લાસ પાણી પીવું જોઈએ,થી શરીર માં ડિહાઈડ્રેશનની સમસ્યા ન થાય.અને શરીરને આંખો દિવસ સ્ફૂર્તિદાયક બનાવી રાખે છે.

Notes: All image credited by google.

gujaratijokess