સરકારી ડોક્યુમેન્ટ કઢાવવા માટે તમારે આટલા પુરાવા આપવા પડે એક વાર જરૂર વાંચ જો
RTE
- આધાર કાર્ડ (માતા,પિતા,બાળક)
- રેશનકાર્ડની નકલ
- લાઈટબીલ / વેરાબીલ
- ભાડા કરાર
- બેંક પાસબુક
- આવકનો દાખલો
- સ્કુલ બોનોફાઇડ સર્ટી
મા વાત્સલ્ય કાર્ડ – મા અમૃતમ કાર્ડ
- ફોર્મ અને ફોટો
- ચુંટણીકાર્ડની નકલ
- રેશનકાર્ડની નકલ
- આધારકાર્ડની નકલ
- આવકનો દાખલો (વાત્સલ્ય કાર્ડ માટે રૂપિયા ૩ લાખ કે તેથી ઓછી આવક)
- મહાનગરપાલિકાનાબીપીએલ કાર્ડની નકલ (મા અમૃતમકાર્ડ માટે જ)
સીનીયર સીટીઝન સર્ટિ
- ફોર્મ અને ફોટો
- ચુંટણીકાર્ડની નકલ
- રેશનકાર્ડની નકલ
- સ્કૂલ લિવિંગ સર્ટી/જન્મ તારીખ નો દાખલો/આધાર કાર્ડ (જન્મતારીખ વાળું)/સીવીલ સર્જનનું 60 વર્ષની ઉંમર નું પ્રમાણપત્ર
- છેલ્લું લાઇટબીલ
- લાભ લેવાની તારીખે 60 વર્ષ પૂરા કરેલ હોવા જોઈએ
નિરાધાર વિધવા સહાય
- ફોર્મ અને ફોટો
- રેશનકાર્ડની નકલ
- આધારકાર્ડની નકલ
- ચુંટણીકાર્ડ
- જન્મનું પ્રમાણપત્ર
- પતિના મરણનો દાખલો
- 2 સાક્ષીના ઓળખના પૂરાવા
- 20 રૂપિયા સ્ટેમ્પ પર વિધવા અને પુખ્ત પુત્રના હોવા અંગેનું સોગંદનામું
- લાઈટબીલ/વેરાબીલ
- આવકનો દાખલો (રૂપિયા 1,50,000/- કે તેથી ઓછી આવકનો)
રેશનકાર્ડમાં નામ ચડાવવા માટે
- રેશનકાર્ડની ઝેરોક્ષ/આધારકાર્ડ/ચુંટણીકાર્ડ
- બાળકના નામ ઉમેરવા માટે જન્મ નો દાખલો,સ્કૂલ નો દાખલો(10 વર્ષથી વધુ ઉંમર વાળા બાળક માટે સોગંદનામું)
- પુત્રવધુ તથા મોટી ઉંમરના વ્યક્તિઓના નામ માટે મામલતદારશ્રી ના ‘નામ કમીનો દાખલો’
માનવ ગરીમા યોજના
- ફોર્મ અને ફોટો
- જાતિ અંગેનું પ્રમાણપત્ર
- આવકનો દાખલો (શહેરી વિસ્તાર માટે (રૂપિયા 1,50,000/-કે તેથી ઓછી આવકનો)
- રેશનકાર્ડની નકલ
- ઉંમરનો પુરાવો
- ધંધા અનુભવ અંગેનો આધાર પુરાવો
- શૈક્ષણિક લાયકાત આધાર પુરાવો
ફૂડ લાઇસન્સ રીન્યુ માટે
- 3 ફોટો
- આધારકાર્ડ
- ફૂડ લાઇસન્સકોપી/ઓરીજનલ
- પાણી નું ટેસ્ટીંગ રિપોર્ટ
- કારીગરના મેડીકલ સર્ટી
- નકશો MOP પ્રમાણે
- DD બનાવવો (COMMISSIONER SHREE S.R.C)
- BUILDING USE CERTIFICATE(BUC)
- IMFECT FEE ની રસીદ અપાવી
- FSSAI પર ઓનલાઇન પ્રોસેસ કરવી
ગુમાસ્તાધારા પ્રમાણપત્ર અને વ્યવસાયવેરા પ્રમાણપત્ર માટે કઢાવવા માટે નીચે મુજબના પુરાવા લાવવા
- વેરાબીલ
- વેરાબીલ ભર્યાની રસિદ
- ખરીદ-વેચાણ નું બીલ
- આઈ.ડી પ્રુફ
- ભાડે હોય તો ભાડા કરાર
- ફેમીલી મેમ્બર હોય તો સંમતિ પત્રક
- ભાગીદારી હોય તો ભાગીદારી દસ્તાવેજ
- જો સંસ્થા લિમિટેડ અથવા પ્રાઈવેટ લિમિટેડ હોય તો મેમોરેડન
- રબર સ્ટેમ્પ ઉપરના બધા પુરાવા ટુ કોપી કરીને લાવવાના રહેશે.દરેક પુરાવાના પેપરની બે કોપી ઝેરોક્ષ લાવવી
નિરાધાર વૃદ્ધ સહાય
- ફોર્મ અને ફોટો
- ચુંટણી કાર્ડની નકલ
- રેશનકાર્ડની નકલ
- આધાર કાર્ડની નકલ
- સ્કૂલ લિવિંગ સર્ટી/જન્મનો દાખલો/સિવિલ સર્જનનો ઉંમર નું પ્રમાણપત્ર
- બેંક પાસબુકની નકલ
- આવકનો દાખલો (શહેરી વિસ્તાર માટે રૂપિયા 1,50,000/- કે તેથી ઓછી આવકનો)
- લાઈટબીલ/વેરાબીલ
- પુખ્ત વયનો પુત્ર ન હોય તે અંગેનું સોગંદનામું
Notes: All image credited by google.