TET Exam 2023 General Knowledge Questions and Answers in Gujarati

TET Exam 2023 General Knowledge Questions and Answers in Gujarati

1)  ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે?
=> ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર અરુણ ગોયલ છે.

2) ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે?
=> ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદ છે.

3) ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી કોણ છે?
=> ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતી છે.

4) ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કોણ છે?
=> ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે પી નડ્ડા છે.

5) ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ કોણ છે?
=> ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ છે.

6) હાલના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ છે?
=> હાલના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે છે.

7) કોંગ્રેસના વર્તમાન પ્રદેશ પ્રમુખ કોણ છે?
=> કોંગ્રેસના વર્તમાન પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર છે.

8) ગુજરાત AAPના પ્રદેશ પ્રમુખ કોણ છે?
=> ગુજરાત AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા છે.

9) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ બન્યા હતા?
=> ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ એની બેસન્ટ ઇ.સ.1917 માં બન્યા હતા.

10) કોંગ્રેસના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ કોણ હતા?
=> કોંગ્રેસના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ સરોજિની નાયડુ હતા.

Tet Exam 2023 Important 30 Questions

11) ચૂંટણીમાં આંગળી પર લગાવવામાં આવતી સ્યાહી માં શાનો ઉપયોગ થાય છે?
=> ચૂંટણીમાં આંગળી પર લગાવવામાં આવતી સ્યાહી માં સિલ્વર નાઈટ્રેટ ઉપયોગ થાય છે.

12) સુપ્રીમ કોર્ટના 50માં મુખ્ય ન્યાયાધીશ કોણ છે?
=> સુપ્રીમ કોર્ટના 50માં મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ (જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચૂડ) છે.

13) ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે?
=> ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમાર છે.

14) ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોણ છે?
=> ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય ( પ્રથમ મહિલા અધ્યક્ષ ) છે.

15) એર ઈન્ડિયાના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
=> એર ઈન્ડિયાના નવા અધ્યક્ષ તરીકે  નટરાજન ચંદ્રશેખરન નિમણૂક કરવામાં આવી છે.

16) ભારતીય ભૂમિદળ ના સેના અધ્યક્ષ કોણ છે?
=> ભારતીય ભૂમિદળ ના સેના અધ્યક્ષ જનરલ મનોજ પાંડે છે.

17) ભારતીય (Air Force)વાયુસેના,હવાઈ દળ ના સેના અધ્યક્ષ કોણ છે?
=> ભારતીય (Air Force)વાયુસેના,હવાઈ દળ ના સેના અધ્યક્ષ વિવેકરામ ચૌધરી છે.

18) ભારતીય નૌકાદળ ના સેના અધ્યક્ષ કોણ છે?
=> ભારતીય નૌકાદળ ના સેના અધ્યક્ષ આર. હરિકુમાર છે.

19) ભારતના ISRO ના અધ્યક્ષ કોણ છે?
=> ભારતના ISRO ના અધ્યક્ષ S સોમનાથન છે.

20) ઈસરો ના સ્થાપક કોણ છે?
=> ઈસરો ના સ્થાપક વિક્રમ સારાભાઈ સ્થાપના -15 ઓગસ્ટ 1969 છે.

Which questions are asked in TET exam?

21) ઈસરોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
=> ઈસરોનું મુખ્ય મથક બેંગલુરુ આવેલું છે.

22) હાલના ભારતીય અંતરીક્ષ સંઘના અધ્યક્ષ કોણ છે?
=> હાલના ભારતીય અંતરીક્ષ સંઘના અધ્યક્ષ જયંત પાટીલ છે.

23) રેલવે બોર્ડના અધ્યક્ષ અને CEO કોણ છે?
=> રેલવે બોર્ડના અધ્યક્ષ અને CEO વી કે ત્રિપાઠી છે.

24) પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના CEO કોણ છે?
=> પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના CEO રિતેશ ચૌહાણ છે.

25) ભારતીય બેંક સંઘ ના અધ્યક્ષ કોણ છે?
=> ભારતીય બેંક સંઘ ના અધ્યક્ષ અતુલકુમાર ગોયલ છે.

26) ફેડરલ રિઝર્વના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ બની છે?
=> ફેડરલ રિઝર્વના પ્રથમ ઉપાધ્યક્ષ સુષ્મિતા શુક્લા બની છે.

27) RBI રિઝર્વ બેંકના ગવર્નર કોણ છે? (1935)
=> RBI રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ છે.

28) CBI ના અધ્યક્ષ કોણ છે?
=> CBI ના અધ્યક્ષ સુબોધ કુમાર જયસ્વાલ છે.

29) SBIના અધ્યક્ષ કોણ છે?
=> SBIના અધ્યક્ષ દિનેશ કુમાર ખારા છે.

30) ભારતીય જીવન વીમા નિગમ (LIC)ના અધ્યક્ષ કોણ છે?
=> ભારતીય જીવન વીમા નિગમ (LIC)ના અધ્યક્ષ એમ.આર.કુમાર છે.

ટેટ પરીક્ષાનું ફોર્મ કેવી રીતે ભરવું? – TET 1 and TET 2 Exam 2023

31) GPSC ના અધ્યક્ષ કોણ છે?
=> GPSC ના અધ્યક્ષ દાસા સાહેબ છે.

32) UPSC ના અધ્યક્ષ કોણ છે?
=> UPSC ના અધ્યક્ષ ડો મનોજ સોની છે.

33) UPSC ના નવા સદસ્ય કોણ બન્યું?
=> UPSC ના નવા સદસ્ય પ્રીતિ સુદાન બન્યું.

34) CBSC ના અધ્યક્ષ કોણ છે?
=> CBSC ના અધ્યક્ષ નિધિ છિબ્બર છે.

35) SSC ના અધ્યક્ષ કોણ છે?
=> SSC ના અધ્યક્ષ એસ કિશોર છે.

gujaratijokess