Tet Exam 2023 Important 30 Questions
1) ભારતના નાણામંત્રી કોણ છે?
=> ભારતના નાણામંત્રી નિર્મલા સિતારમણ છે.
2) ગુજરાતના નાણામંત્રી કોણ છે?
=> ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ છે.
3) ગુજરાતના શિક્ષણ મંત્રી કોણ છે?
=> ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી છે.
4) ભારતના શિક્ષણ મંત્રી કોણ છે?
=> ભારતના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે.
5) ભારતના રક્ષા ( સંરક્ષણ મંત્રી )મંત્રી કોણ છે?
=> ભારતના રક્ષા ( સંરક્ષણ મંત્રી )મંત્રી રાજનાથ સિંહ છે.
6) ભારતના આરોગ્ય મંત્રી કોણ છે?
=> ભારતના આરોગ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયા છે.
7) ગુજરાતના આરોગ્ય મંત્રી કોણ છે?
=> ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ છે.
8) ગુજરાતના માનવ અધિકાર આયોગના અધ્યક્ષ કોણ છે?
=> ગુજરાતના માનવ અધિકાર આયોગના અધ્યક્ષ જસ્ટીસ રવિકુમાર ત્રિપાઠી છે.
9) ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી કોણ છે?
=> ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણશ ભાઈ મોદી છે.
10) ગુજરાતના કૃષિ અને પશુપાલન મંત્રી કોણ છે?
=> ગુજરાતના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ છે.
Which questions are asked in TET exam?
11) ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કોણ છે?
=> ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલ છે.
12) ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રી કોણ છે?
=> ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રી હર્ષ સંઘવી છે.
13) ગુજરાતના ગૃહમંત્રી કોણ છે?
=> ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘરી છે.
14) ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી કોણ છે?
=> ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનિષાબેન વકીલ છે.
15) ગુજરાત તકેદારી આયોગ ચેરમેન કોણ છે?
=> ગુજરાત તકેદારી આયોગ ચેરમેન સંગીતા સિંહ છે.
16) ગુજરાતના મહેસુલ મંત્રી કોણ છે?
=> ગુજરાતના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી છે.
17) ગુજરાતના ઉર્જા મંત્રી કોણ છે?
=> ગુજરાતના ઉર્જા મંત્રી મુકેશ પટેલ છે.
18) ભારતના જળશક્તિ મંત્રી કોણ છે?
=> ભારતના જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત છે.
19) ભારતના વીજળી અને નવીનીકરણ ઉર્જા મંત્રી કોણ છે?
=> ભારતના વીજળી અને નવીનીકરણ ઉર્જા મંત્રી રાજકુમાર સિંહ છે.
20) ભારતમાં પવન ઊર્જાના પ્રણેતા (વિન્ડ મેન ) કોણ છે?
=> ભારતમાં પવન ઊર્જાના પ્રણેતા (વિન્ડ મેન ) તુલસી તંતી છે.
TET AND TAT EXAM IMP QUESTION AND ANSWER
21) ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કોણ છે?
=> ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડયા છે.
22) ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ કોણ છે?
=> ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રત છે.
23) ગુજરાત રાજ્ય બોર્ડના અધ્યક્ષ કોણ છે?
=> ગુજરાત રાજ્ય બોર્ડના અધ્યક્ષ શીશપાલ રાજપૂત છે.
24) ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ કોણ છે?
=> ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ એ.કે. રાકેશ છે.
25) ગુજરાત નાં DGP કોણ છે?
=> ગુજરાત નાં DGP આશિષ ભાટિયા છે.
26) ભારતના એટર્ની જનરલ હાલમાં કોણ છે?
=> ભારતના એટર્ની જનરલ હાલમાં આર. વેંકટરામણી છે.
27) ભારતમાં વોટિંગ માટે ઉંમર મર્યાદા 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ ક્યારે કરવામાં આવી?
=> ભારતમાં વોટિંગ માટે ઉંમર મર્યાદા 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ 1989 કરવામાં આવી.
28) ભારતમાં સૌપ્રથમ EVM નો ઉપયોગ ક્યાં રાજ્યમાં થયો?
=> ભારતમાં સૌપ્રથમ EVM નો ઉપયોગ કેરળ (1982)એમ બી હનીફા રાજ્યમાં થયો.
29) ચૂંટણી પંચ ના અધ્યક્ષ નિમણુક કોણ કરે છે?
=> ચૂંટણી પંચ ના અધ્યક્ષ નિમણુક રાષ્ટ્રપતિ કરે છે.
30) ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે?
=> ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર છે.
ટેટ પરીક્ષાનું ફોર્મ કેવી રીતે ભરવું? – TET 1 and TET 2 Exam 2023