જૂનાગઢ ના ગિરનાર ની આ વાત તમને નઈ ખબર હોય – ગિરનાર ને પડતા કોને રોક્યો વાંચો આખો અહેવાલ

જૂનાગઢ ના ગિરનાર ની આ વાત તમને નઈ ખબર હોય – ગિરનાર  ને પડતા કોને રોક્યો વાંચો આખો અહેવાલ

ગઢ ગીરનાર ગુજરાત ના જૂનાગઢ જિલ્લા માં આવેલ મોટા માં મોટો પર્વત છે.તો ચાલો આપણે જાણીએ આ ગઢ ગિરનાર વિશે

આપણે વાત કરવાની છે, ગુજરાત ના સૌથી ઉંચા પર્વતની, જે અનેક પર્વતો નો સમુહ છે. જૂનાગઢ થી 5 કિમી દૂર આવેલ અનેક પર્વતો નો બનેલ આ ગઢ ગિરનાર પર કુલ પાંચ મોટા શિખર આવેલા છે. ગોરખ શિખર એ 3600 ફુટ, અંબાજી એ 3300 ફુટ, ગૈમુખી શિખર એ 3120 ફુટ, જૈન મંદિર 2300 ફુટ, અને મારી પરબ એ 1800 ફુટ ઉંચાઈ પર આવેલી છે. ગિરનારના 9,999 પગથિયા છે જો તમે આ ગિરનાર પર્વત ચડવા માગો છો તો આ 9,999 પગથિયા ચડવા ના રહેશે.ગિરનાર પર્વત નાના-મોટા 886 મંદિરો આવેલા છે.એક મંદિરેથી બીજા મંદિરે જવા માટે પથ્થર ના પગથિયાં અને રસ્તાઓ બનાવવામાં આવ્યા છે.જે તમને એક શિખર પરથી બીજા શિખર પર જવામાં મદદરૂપ થશે.

Girnar Parikrama Started - Girnar parikrama
Girnar Parikrama Started – Girnar parikrama

આજે હું તમને ગિરનારની પરિક્રમા વિશે જણાવીશ.ગિરનારના ચાર હજાર પગથિયાં ચડ્યા પછી દર્શન થશે ભવનાથ મંદિરના,આ મંદિરે શિવરાત્રીના તહેવારે નાગાબાવા દર્શન કરવાને માટે આવે છે.પહેલા શિખરના ચડવાનાં 800 પગથિયાં બાકી હોય ત્યારે એક સીધી સાદી સરળ જગ્યા આવે છે. જે અદભુત જૈન પરિષદ માટેની છે આ જૈન મંદિરો ૧૨મીથી 16મી સદીમાં બનાવવામાં આવ્યા છે.અહીં સાતસો વર્ષના અઘરા તપ પછી જૈન ધર્મના બાવીસમા તીર્થકર નૈમિનાથ કાળધર્મ પામ્યા હતા.ત્યાર પછી બે હજાર પગથિયાં ચડવાથી અંબાજી માતાજીના દર્શન થાય છે.જૈન મિત્રો આ મંદિરની મુલાકાત લેવા આવે છે.નવા પરણેલા કપલ અહીં દર્શન કરવા અને આશીર્વાદ લેવા માટે આવે છે. જેમ જેમ તમે ઉપર ચડતા જશો તેમ તેમ તમને કુદરતી સૌન્દર્ય ના દર્શન થતાં જશે.છેલ્લા બે ચાર પગ પર ચઢવાના બાકી હશે ત્યારે તમે નીચે જોશો તો ડર લાગે પણ કુદરતી સૌંદર્ય તમારું મન મોહી લેશે.એટલું ચડ્યા પછી પથ્થર જેવા રસ્તા પર ચાલવું પડશે. ત્યાંથી થોડેક આગળ નીકળતા કાળકા માતાજીનું મંદિર આવશે. જ્યાં અઘોરી બાવા પોતાની શરીર પર સ્મશાન ની ભભૂત લગાવી ને બેઠા હોય છે.

Girnar Lili Parikrama Junagadh Gujarat - Lili Parikrama Junagadh
Girnar Lili Parikrama Junagadh Gujarat – Lili Parikrama Junagadh

તમને જાણીને આશ્ચર્ય થશે કે ગિરનાર પર્વત લાવા માંથી બનેલો એક પર્વત છે.જુનાગઢ ગિરનારની ભુમિએ સંતો-મહંતોની ભૂમિ છે.અહીં કવિ નરસિંહ મહેતાથી લઈને અને સાહિત્યકારો અહીં વસી ને ગયા છે.ગિરનાર ની આજુબાજુ આવેલા જંગલ એટલે કે ગીર જંગલ ના સિંહ પણ પ્રખ્યાત છે.ગિરનાર જેવી પવિત્ર જગ્યા પર છેલ્લા કેટલાક વર્ષોથી પરિક્રમા પણ થાય છે,આ પરિક્રમાનું કંઈક અલગ જ, અનોખું જ મહત્વ રહેલું છે. તેથી લોકો દેશ-વિદેશથી પરિક્રમા કરવાનો કે આવે છે.અને પરિક્રમા આખા ગિરનાર પર્વત ની ફરતે કરવામાં આવે છે.પરિક્રમા 30 કિલોમીટર થાય, જે ચાર દિવસે પૂરી થાય છે જેમાં ઘણા લોકો સામેલ થાય છે.મિત્રો, આ પરિક્રમા કારતક સુદ અગિયારસ થી ચાલુ થાય છે એટલે કે દિવાળી પછીની પહેલી અગિયારસથી થાય છે.પહેલા તો આ પરિક્રમા સાધુ-સંતો જ કરતા હતા પરંતુ અત્યારે આમ લોકો પણ આ પરિક્રમામાં જોડાવા લાગ્યા છે.ભજન કિર્તન કરતા કરતા આ પરિક્રમા કરવાનો કંઈક અલગ જ ધાર્મિક મહત્વ રહેલું છે.પરિક્રમા કરતા લોકોને કેટલીક સંસ્થાઓ સેવાઓ પણ આપે છે જેમકે -ખાવા-પીવાની સુવિધા, સુવા- બેસવાની સુવિધા,વગેરે સુખ સુવિધાઓની સાથે અને કુદરતી સૌંદર્ય ની વચ્ચે આ ગિરનાર પર્વત આવેલો છે.પ્રકૃતિ ના ખોળે અને જંગલની હરિયાળી વચ્ચે,વહેતા ઝરણાને સાથે કલરવ કરતા પક્ષીઓ,પ્રકૃતિના ખોળામાં સતત ભાગદોડવાળા જીવન થી રાહત મેળવવા,તેમાં અનેક પ્રકારના દુઃખ અને સમસ્યાઓને ભૂલીને,અને સત્યને પામવા માટે લોકો પગપાળા આ પરિક્રમા કરે છે.

rest people girnar junagadh

આજની ફાસ્ટ લાઈફ, આધુનિક જીવનશૈલી, નોકરી વગેરે ની ચિંતાથી દૂર જઈને અહીં તમને કંઈક અલગ જ પ્રકારની અનુભૂતિ થશે.આખ| વર્ષમાં તમે એક વાર અહીં જશો તમારો આખા વર્ષનો માનસિક થાક ઉતરી જશે.અહીં આસપાસ કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું વાતાવરણ અને ધરતી પર જ સ્વર્ગની અનુભૂતિ તમને થશે.દરેક ધર્મના લોકોની સાથે પરિક્રમાનો 30 કિલોમીટર નો રસ્તો તમ|રે હસતા હસતા કપાઈ જશે.પરિક્રમા પૂરી કર્યા પછી જો તમારામાં શક્તિ અને તાકાત હોય તો આ ગિરનાર પર્વત ચડી શકો છો અને છેલ્લે દામોદર કુંડમાં ભક્તિપૂર્વક સ્નાન કરવામાં આવે છે.

jain dharm mandir in girnar
jain dharm mandir in girnar

હિન્દુ અને જૈન ધર્મનો આ મહત્વનું યાત્રાધામ છે.તેમ છતાં અન્ય ધર્મના લોકો અહીં આવીને પરિક્રમા કરે છે.ગિરનાર પર્વત પર શિલાલેખ પણ કોતરવામાં આવેલ છે, આ શિલાલેખ માં ત્રણ રાજાઓનો ઉલ્લેખ છે -સમ્રાટ અશોક, મહાક્ષત્રપ રુદ્રદામા, સ્કંદગુપ્ત.,ઇ.સ 1152 ની આસપાસ રાજા કુમારપાળ ગિરનાર પર ચડવા માટે ના પગથીયા વ્યવસ્થિત કરાવ્યા.એક એવી પણ કથા પ્રચલિત છે કે-સિધ્ધરાજ જૂનાગઢ પર ચડાઈ કરી,અને રાજા રા’ખેંગારને મારી, તેની પત્ની રાણકદેવીને લઇ જતો હતો ત્યારે રાણકદેવી ગિરનાર પર્વતની કહ્યું-“હે ગીરના તારો રાજા હણાયો, છતાં તું અડીખમ ઉભો છે”. આ સાંભળી ગિરનાર પર્વત પરથી પથ્થર પડવા લાગ્યા.અને રાણકદેવીએ ગિરનારને પડતો અટકાવવા કહ્યું ‘પડ મા પડ મારા આધાર’આ સાંભળી ગિરનાર ત્યારે સ્થિર થઇ ગયો હતો.અને તેની ઘણી શિલાઓ પડતા પડતા રોકાઇ ગઇ હતી.

આજે પણ આ શિલાઓ અટકેલી ઉપરકોટ થી જોઈ શકાય છે.ગિરનારનો પુરાણોમાં પણ ઇતિહાસ જોવા મળે છે,એક લોકવાયકા મુજબ પહેલા પર્વતોને પાંખો હતી અને તેઓ ઉડતા હતા,ઇન્દ્ર એ જ્યારે વ્રજથી બધા પર્વતોની પાંખો કાપવા માંડી ત્યારે રૈવતક પર્વત છુપાઇ ગયો,આ ઉપરાંત કૃષ્ણ જ્યારે દ્વારિકામાં રાજ કરતા હતા, ત્યારે અર્જુન વન વિચરણ દરમ્યાન આ પર્વત પાસે કૃષ્ણે અર્જુનને સુભદ્રા બતાવી હતી.અને અહીંથી જ અર્જુન સુભદ્રાનું અપહરણ કરીને લઈ ગયો હતો.શ્રી કૃષ્ણના સમયમાં અહીં આહીર સમાજ નો મેળો ભરાતો હતો.શ્રી કૃષ્ણ અને બલરામ પણ આ મેળામાં આવતા હતા.આ ઉપરાંત અહીં આવેલા દામોદર કુંડમાં ભક્ત નરસિંહ મહેતા સ્નાન કરવા જતા હતા.આ પર્વત પર પાંચ આસ્થાના સ્થાનકો આવેલા છે, જેમકે-અંબાજી મંદિર ,ગોરખનાથ, અગડ સ્થાન, ગુરુદત્તાત્રે ટુક, અને કાલકા માની ગોખ. આ ઉપરાંત વસ્તુપાળ અને તેજપાલ અનેક દેરાસરો બંધાવ્યા છે.ગઢ ગિરનાર વિશે જેટલું કહીએ તેટલું ઓછું છે, તો મિત્રો આ ગરવા ગિરનાર વિશે જાણવા માણવા અને સમજવાનો તમે તેની મુલાકાત અચૂક લેશો.

gujaratijokess

22 thoughts on “જૂનાગઢ ના ગિરનાર ની આ વાત તમને નઈ ખબર હોય – ગિરનાર ને પડતા કોને રોક્યો વાંચો આખો અહેવાલ

  1. Looking for more business for your site? We can provide targeted people specifically for your business

  2. Paid ads are a waste of money these days, clicks cost a fortune and you can never seem to get enough of them to justify the expense. This is why I have compiled this list of 20 ways you can advertise for free on sites like Google. Now I want to share it with the world. Click here to go ahead and view the PDF now:

  3. Good day

    You need a pair of Quick Dry Beach Shoes, going out shoes, going OUT OUT shoes, trainers, a spare pair of trainers in case it rains…

    Act Now And Receive A Special Discount For Our Quick Dry Beach Shoes!

    Get Yours Here: tonature.online

    Enjoy,

    Leta

  4. World’s Best Neck Massager Get it Now 50% OFF + Free Shipping!

    Wellness Enthusiasts! There has never been a better time to take care of your neck pain!

    Our clinical-grade TENS technology will ensure you have neck relief in as little as 20 minutes.

    Get Yours: hineck.online

    To your success,

    Colette
    જૂનાગઢ ના ગિરનાર ની આ વાત તમને નઈ ખબર હોય – ગિરનાર ને પડતા કોને રોક્યો વાંચો આખો અહેવાલ

  5. Here’s 50 different ways you can make extra sales without paying for advertising. Yes you can even do this with Google! Have a look

  6. It’s amazing to go to see this web site and reading the views of all colleagues about
    this piece of writing, while I am also zealous of getting experience.

  7. Let me just say your site is amazing! It is well put together and easy to navigate which is a plus. With such a nice layout you must attract a lot of visitors. I just wanted to give you a heads up because your site inspired me to build my own. I hope everything is going great and much success in your future. Thank and have the best of day! zbVmAywkz5N4jq65

  8. Hi there! I simply want to offer you a big thumbs up
    for your excellent info you have got here on this post.
    I am returning to your site for more soon.

  9. It’s the best time to make some plans for the future and it’s time to be happy.
    I’ve read this post and if I could I desire to suggest you
    some interesting things or suggestions. Maybe you can write next articles referring to this article.
    I want to read more things about it!

  10. Hmm is anyone else encountering problems with the images on this blog loading?

    I’m trying to find out if its a problem on my end or if it’s the blog.
    Any feed-back would be greatly appreciated.

  11. I am in fact happy to glance at this web site posts which contains lots of helpful facts, thanks for providing these kinds of
    information.

  12. Simply want to say your article is as amazing. The clarity to your publish is just nice and i could
    think you are knowledgeable on this subject. Fine with
    your permission let me to snatch your feed to stay up to date with impending post.
    Thanks a million and please continue the gratifying work.

  13. magnificent put up, very informative. I’m wondering why the opposite experts of this sector don’t understand this. You must continue your writing. I’m confident, you have a huge readers’ base already!

Comments are closed.